Pages

Search This Website

Monday, 24 July 2023

Class 12th Science Supplementary Exam Result

 12 science result 2023: ધોરણ 12 સાયન્સ પરીક્ષાનો કાર્યક્રમ 2023, જાણો પરીક્ષા તારીખ @gseb.org

Students will be able to get the result from the website and WhatsApp number at 8 am



  Gujarat Board of Secondary and Higher Secondary Education will declare the result of the supplementary examination of class 12 science stream tomorrow. The result will be declared on the website of the board. Students will be able to check the result from 8 am. Apart from that, the result can also be seen on the WhatsApp number announced by the board.


વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરાયો
વિદ્યાર્થીઓને પરિણામ મેળવવામાં કોઈ તકલીફ ના પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે વોટ્સએપ મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.  
 
Supplementary examination was held from 10th to 14th
Supplementary Examination of Class-10 Sanskrit Prathama and Class-12 Science Stream and General Stream failed and eligible candidates were conducted from 10th to 14/07/2023.

#📚કાલે ધો.12 સાયન્સ પૂરક પરીક્ષાનું પરિણામ #📅 લેટેસ્ટ અપડેટ્સ #🔴 તાજા અપડેટ

No comments:

Post a Comment

Popular Posts

Monthly Updates